સંસદની સુરક્ષા ચૂક કેસમાં કર્ણાટકમાં 7મા શખ્સની ધરપકડ: તે એન્જિનિયર છે, પિતા SP હતા; 4 આરોપીઓની કસ્ટડી આજે પૂરી થાય છે
નવી દિલ્હી30 મિનિટ પેહલાકૉપી લિંક13 ડિસેમ્બરે લોકસભામાં બે લોકોએ ઘૂસણખોરી કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરવામાં ...