કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે બસ સર્વિસ વિવાદ, મુસાફરો પરેશાન: મહારાષ્ટ્રના પરિવહન મંત્રીએ કહ્યું- અમારા લોકોને ધમકી આપવામાં આવી રહી છે, આ બધુ સહન નહીં કરીએ
કર્ણાટક36 મિનિટ પેહલાકૉપી લિંક21 ફેબ્રુઆરીએ KRTC બસના કંડક્ટર પર હુમલો થયો હતો. 23 ફેબ્રુઆરીએ પુણેમાં કર્ણાટકની બસો પર જય મહારાષ્ટ્રના ...