કર્ણાટક પાંચમી વખત વિજય હજારે ટ્રોફી જીત્યું: વિદર્ભને 36 રનથી હરાવ્યું, કરુણ નાયર ફાઈનલમાં ન ચાલ્યો; સ્મરણે સદી ફટકારી
વડોદરા57 મિનિટ પેહલાકૉપી લિંકકર્ણાટક પાંચમી વખત વિજય હજારે ટ્રોફી ટાઈટલ જીત્યું છે. ટીમે રવિવારે પ્રથમ વખત ફાઈનલ રમી રહેલા વિદર્ભને ...