ટ્રમ્પ કેબિનેટમાં નામાંકિત મંત્રીઓ-અધિકારીઓને જાનથી મારી નાખવાની ધમકી: તેમાં રક્ષા, શ્રમ મંત્રાલય માટે નામાંકિત મંત્રીઓ સામેલ, FBIની તપાસ
વોશિંગ્ટન5 મિનિટ પેહલાકૉપી લિંકરિપબ્લિકન પાર્ટીની બેઠકને સંબોધતા ટ્રમ્પ. તસવીર 13મી નવેમ્બરની છે.અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની નવી સરકાર માટે ચૂંટાયેલા ઘણા લોકોને ...