ઈજાને કારણે કાર્સ IPL-2025માંથી બહાર: હૈદરાબાદ ટીમમાં મુલ્ડરનો સમાવેશ; લીગ 22 માર્ચથી શરૂ થશે
સ્પોર્ટ્સ ડેસ્ક37 મિનિટ પેહલાકૉપી લિંકસનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ IPL 2025 માટે સાઉથ આફ્રિકાના બોલિંગ-ઓલરાઉન્ડર વિયાન મુલ્ડરને કરારબદ્ધ કર્યો છે. ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ...