મહાશિવરાત્રી પર બાબા વિશ્વનાથના દર્શન: કાશી કેવી રીતે આવવું અને ક્યાં રહેવું? 25 લાખ ભક્તો આવશે; 6 KM ચાલવું પડશે, VIP દર્શન નહીં
વારાણસી11 મિનિટ પેહલાકૉપી લિંકશિવજીની કાશીમાં મહાશિવરાત્રીની ઉજવણી માટે 25 લાખ ભક્તો પહોંચશે. શહેરની અંદર કાશી વિશ્વનાથ મંદિરથી 3 કિલોમીટર પહેલા ...