વિવિયન ડીસેનાને સલમાન ખાને ફટકાર લગાવી: કહ્યું- શોમાં તમારું ધ્યાન ફક્ત તમારા અવાજ અને દેખાવ પર છે, કામ્યા પંજાબીએ પણ ઠપકો આપ્યો
49 મિનિટ પેહલાકૉપી લિંકઆ વર્ષે, અભિનેતા વિવિયન ડીસેનાએ લોકપ્રિય ટેલિવિઝન રિયાલિટી શો બિગ બોસ 18 માં કંટેસ્ટેન્ટ તરીકે પ્રવેશ કર્યો ...