આરતી સિંહે છૂટાછેડાના સમાચાર પર પ્રતિક્રિયા આપી: કહ્યું- સમાચાર વાંચીને ખૂબ દુઃખ થયું; 4 મહિના પહેલા બિઝનેસમેન દીપક ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા
48 મિનિટ પેહલાકૉપી લિંક'પરિચય', 'વારસદાર' અને રિયાલિટી શો 'બિગ બોસ 13'નો ભાગ રહી ચૂકેલી આરતી સિંહે માત્ર 4 મહિના પહેલા ...