જમ્મુના કઠુઆમાં સેના- આતંકવાદીઓ વચ્ચે ફરી અથડામણ: સુરક્ષાદળોએ 9 આતંકવાદીઓને ઘેરી લીધા; 3 દિવસમાં 2 આતંકવાદી ઠાર, 4 જવાન શહીદ
કઠુઆ19 મિનિટ પેહલાકૉપી લિંકકઠુઆ જિલ્લામાં 27 માર્ચથી આતંકવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.જમ્મુ- કાશ્મીરના કઠુઆ જિલ્લાના સોફિયાન જંગલ વિસ્તારમાં ...