જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં રિટાયર્ડ DSPના ઘરમાં આગ: ગૂંગળામણને કારણે 2 બાળકો સહિત 6ના મોત, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી
કઠુઆ9 કલાક પેહલાકૉપી લિંકઆગ લાગતા ઘરમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં મંગળવારે મોડી રાત્રે એક રિટાયર્ડ ...