મહાકુંભના પ્રવેશદ્વાર પર ગુફા બનાવીને રહેતો હતો આતંકી: દરરોજ હેન્ડ ગ્રેનેડ લઈને બહાર નીકળતો; હાઈ સિક્યોરિટીના કારણે બ્લાસ્ટ ના કરી શક્યો
પ્રયાગરાજ56 મિનિટ પેહલાકૉપી લિંકમહાકુંભ પર આતંકવાદી હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પ્રથમ અમૃત સ્નાન (14 ફેબ્રુઆરી)ના એક દિવસ પહેલા ...