‘બિગ બી’ને ATM કાર્ડનો ઉપયોગ કરતા નથી આવડતું!: અમિતાભે કહ્યું- ન તો ક્યારેય ATM ગયો છું, ન તો કેશ હોય છે; હું જયાજી પાસેથી લઈ લઉં છું
27 મિનિટ પેહલાકૉપી લિંકઅમિતાભ બચ્ચન તેમના શો 'કૌન બનેગા કરોડપતિ' સીઝન 16 માટે ચર્ચામાં છે. એક્ટરે હાલમાં જ જયા બચ્ચન ...