‘KBC 16’ પણ અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરશે!: ‘KBC 15’ના ફિનાલેમાં આપી ઈમોશનલ સ્પીચ, 2024માં આ શો ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે
3 કલાક પેહલાકૉપી લિંકઅમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવેલ ક્વિઝ ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ'ની 15મી સીઝન સમાપ્ત થઈ ગઈ ...