સુરતના રેલવેસ્ટેશનમાં ગોથે ન ચડવું હોય તો QR સાચવી રાખજો: રી-ડેવલોપમેન્ટ ફેઝ-1માં સ્ટેશનના પ્લેટફોર્મ 2-3 બંધ કરાશે, 350થી વધુ ટ્રેનોની અવરજવરમાં થશે ફેરફાર; લિસ્ટ વાંચો – Surat News
સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવાની હાલ કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત પહેલા સુરત સ્ટેશન રિડેવલપમેન્ટ ફેઝ-1માં ...