સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશની ટીમ અને પાપારાઝી વચ્ચે રકઝક: ફોટોને લઈને થયો વિવાદ; તેની પ્રથમ હિન્દી ફિલ્મ ‘બેબી જ્હોન’ની સ્ક્રીનિંગમાં હાજરી આપવા આવી હતી
2 કલાક પેહલાકૉપી લિંકવરુણ ધવનની ફિલ્મ 'બેબી જોન' આજે ક્રિસમસના અવસર પર રિલીઝ થઈ ગઈ છે. સાઉથની અભિનેત્રી કીર્તિ સુરેશે ...