હમાસે ઇઝરાયલના 2 બંધકોને મુક્ત કર્યા: રેડ ક્રોસની મદદથી ઇઝરાયલ પહોંચ્યા; ટૂંક સમયમાં 183 પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરવામાં આવશે
ટેલ અવીવ56 મિનિટ પેહલાકૉપી લિંકહમાસે શનિવારે સીઝફાયર સમજુતી હેઠળ ઇઝરાયલના બે બંધકો, યાર્ડન બિબાસ (35) અને ઑફર કાલ્ડેરોન (54)ને મુક્ત ...