કેજરીવાલ પર ભાજપનું 4 દિવસમાં ચોથું ફિલ્મી પોસ્ટર: લખ્યું- દિલ્હીના રાજાબાબુએ સામાન્ય માણસ બનીને ઠગ્યા; અગાઉ ચૂંટણીલક્ષી હિન્દુ ગણાવ્યા હતા
નવી દિલ્હી3 કલાક પેહલાકૉપી લિંકદિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ચાર દિવસમાં ચોથું ...