કેજરીવાલની કસ્ટડી મામલે આજે સુપ્રીમમાં સુનાવણી: દિલ્હીના CM 7 મે સુધી તિહારમાં રહેશે, EDએ 21 માર્ચે તેમની ધરપકડ કરી હતી
નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકકોર્ટે કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી 23 એપ્રિલ અને પછી 7 મે સુધી લંબાવી હતી.સોમવારે 29 એપ્રિલે સુપ્રીમ ...