કેજરીવાલે કહ્યું- મધ્યમ વર્ગ ટેક્સ ટેરરિઝમનો શિકાર: કેન્દ્ર સરકાર આવકવેરાની છુટ 10 લાખ રૂપિયા કરે; આરોગ્ય-શિક્ષણનું બજેટ વધારવું જોઈએ
નવી દિલ્હી39 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAP સંયોજક અરવિંદ કેજરીવાલે બુધવારે મધ્યમ વર્ગ માટે મેનિફેસ્ટો બહાર પાડ્યો. તેમણે ...