કેરળમાં હાથીએ યુવકને સૂંઢમાં પકડીને હવામાં 4 વખત ફંગોળ્યો: 10 ફૂટ દૂર પટક્યો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત; ઉત્સવ દરમિયાન નાસભાગ મચી, 17 ઘાયલ
કોચી1 કલાક પેહલાકૉપી લિંકઆ ઘટના કેરળના મલપ્પુરમમાં બુધવારે રાત્રે 12.30 વાગ્યે બની હતી.કેરળના મલપ્પુરમમાં એક હાથીએ એક યુવકને સૂંઢથી પકડી ...