વાયનાડમાં ભૂસ્ખલનની જાણ કરનારનો મૃતદેહ મળ્યો: અત્યાર સુધીમાં 387ના મોત, 180 ગુમ; પીડિતે કહ્યું- એક જ રાતમાં પરિવારના 16 સભ્યો ગુમાવ્યા
વાયનાડ43 મિનિટ પેહલાકૉપી લિંકવાયનાડના મુંડક્કઈ, ચુરલમાલા, અટ્ટામાલા અને નૂલપુઝા નામના 4 ગામોમાં ભૂસ્ખલન થયું હતું.કેરળના વાયનાડમાં 29 જુલાઈએ મોડી રાત્રે ...