નસીરુદ્દીન શાહ પુરુષ વર્ચસ્વ ધરાવતી ફિલ્મોની વિરુદ્ધ: કહ્યું- આ બધી ‘બીમાર’ ફિલ્મો છે, સ્ત્રીઓને તુચ્છ દર્શાવવી એ સમાજ માટે ખતરો
13 મિનિટ પેહલાકૉપી લિંકપોતાની એક્ટિંગ ઉપરાંત પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ ખૂલીને વાત કરવા માટે જાણીતા છે. રાજકારણ હોય, ફિલ્મ ઈન્ડસ્ટ્રી ...