હેલ્મેટના કારણે કેરળ રણજી ફાઈનલમાં પહોંચ્યું!: ડ્રામેટિક સેમિફાઈનલમાં ગુજરાતની એક વિકેટ બાકી અને 2 રન જોતા હતા ને ઓલઆઉટ થઈ ગઈ
અમદાવાદ/નાગપુર23 મિનિટ પેહલાકૉપી લિંકકેરળે પ્રથમ ઇનિંગમાં 2 રનની લીડ મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો.આ વખતે રણજી ટ્રોફીની ફાઈનલ કેરળ અને વિદર્ભ ...