સાઉદીમાં જેલમાં કેદ ભારતીય માટે 34 કરોડની બ્લડ મની: કેરળના યુવકને ફાંસીની સજા સંભળાવવામાં આવી, તેને બચાવવા માટે લોકોએ ક્રાઉડ ફંડિંગ દ્વારા રુપિયા ભેગા કર્યા
તિરુવનંતપુરમ4 મિનિટ પેહલાકૉપી લિંકરહીમ નામના આ વ્યક્તિ પર 2006માં સાઉદીના એક બાળકના મોતનો આરોપ હતો. તે છેલ્લા 18 વર્ષથી સાઉદીની ...