મહારાષ્ટ્રના પાલઘરમાં ફ્લાયઓવર પરથી ટેન્કર પડ્યું: રસ્તા પર કેરોસીન ઢોળાયું અને આગ લાગી; મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 2 કલાક સુધી જામ રહ્યો
મુંબઈ46 મિનિટ પેહલાકૉપી લિંકઆ ઘટના રવિવારે સાંજે લગભગ 5 વાગ્યે પાલઘરના મનોર વિસ્તારમાં મસાણ નાકા પાસે બની હતી.મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે ...