‘કેસરી-2’ ના ટીઝરમાં અક્ષય કુમારે અપશબ્દોનો ઉપયોગ કર્યો: એક્ટરે કહ્યું- ‘ગુલામ’ શબ્દ જ સૌથી મોટી ગાળ છે; લોકોએ કહ્યું- 5 ફ્લોપ પછી હિટ બનાવવાની વ્યૂહરચના!
39 મિનિટ પેહલાકૉપી લિંકઅક્ષય કુમાર ગુરુવારે દિલ્હીમાં 'કેસરી ચેપ્ટર 2 ધ જલિયાંવાલા બાગ હત્યાકાંડ'ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. ...