52 વર્ષે ‘દાદા’ એક્ટિંગની પીચ પર બેટિંગ કરશે!: ‘ખાખી: ધ બેંગાલ ચેપ્ટર’માં એન્ગ્રી પોલીસ મેનની ભૂમિકા ભજવશે સૌરવ ગાંગુલી, ફેન્સ પાસેથી મળ્યો ગજબ રીસપોન્સ
3 મિનિટ પેહલાકૉપી લિંકપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી હવે એક્ટિંગમાં હાથ અજમાવશે. તે ટૂંક સમયમાં નેટફ્લિક્સની વેબ સિરીઝ 'ખાખી: ...