ગાઝામાં ફરી યુદ્ધવિરામ માટે તૈયાર હમાસ: ઇઝરાયલે કહ્યું- હમાસ લિડર્સ પહેલા હથિયાર સરેન્ડર કરે, પછી જ ગાઝા છોડવાની મંજૂરી
ગાઝા35 મિનિટ પેહલાકૉપી લિંકપેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે શનિવારે 50 દિવસના યુદ્ધવિરામના બદલામાં પાંચ ઇઝરાયલી બંધકોને મુક્ત કરવા સંમતિ આપી હતી. ...