ઠંડીમાં તમને ઉધરસ અને શરદી પજવે છે?: ઝડપથી ફેલાય છે આ વાયરલ ચેપ, બચવા માટે વિટામિન સી ખાઓ, સ્ટીમ (નાસ) લો, ડૉક્ટરની 5 સલાહ માનશો તો રહેશો સ્વસ્થ
2 કલાક પેહલાકૉપી લિંકશિયાળાની ઋતુ પોતાની સાથે અનેક સિઝનલ રોગો લઈને આવે છે. તેમાં સૌથી સામાન્ય શરદી અથવા ઉધરસ છે. ...