માથું વાઢીને મૃતદેહને ટેન્કમાં છુપાવ્યો હતો: એક્ટ્રેસ બનવાનું સપનું લઈને મીનાક્ષી થાપર મુંબઈ આવી હતી, એક જૂઠાણાને કારણે મિત્રોએ અપહરણ કરીને પતાવી દીધી
37 મિનિટ પેહલાલેખક: ઈફત કુરૈશીકૉપી લિંકઆજની વણકહી વાર્તા સપનાં, સંઘર્ષ, છેતરપિંડી અને હત્યાની ભયાનક વાર્તા પર આધારિત છે, માયાનગરી મુંબઈમાં ...