ગોલ્ડ સ્મગલિંગ કેસઃ કન્નડ એક્ટ્રેસને ભાજપ સરકારે જમીન આપી હતી: ફેબ્રુઆરી 2023માં સ્ટીલ પ્લાન્ટ માટે ફાળવવામાં આવી હતી, 138 કરોડનો પ્રોજેક્ટ હતો
બેંગ્લોર16 મિનિટ પેહલાકૉપી લિંકગોલ્ડ સ્મગલિંગ કેસમાં અરેસ્ટ કન્નડ એક્ટ્રેસ રાન્યા રાવ ઉર્ફે હર્ષવર્ધિની રાન્યા સ્ટીલ પ્લાન્ટ લગાવવાની હતી. કર્ણાટક સરકારે ...