નેપાળી વિદ્યાર્થી આત્મહત્યા કેસ, KIITના અન્ય 5 કર્મીઓની ધરપકડ: અત્યાર સુધીમાં 3 ડિરેક્ટરો સહિત કુલ 11 લોકોની ધરપકડ કરાઈ; 5ને જામીન મળ્યા
ભુવનેશ્વર34 મિનિટ પેહલાકૉપી લિંકગુરુવારે ઓડિશાની ખાનગી એન્જિનિયરિંગ કોલેજ કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ ટેકનોલોજી (KIIT)ના વધુ પાંચ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી ...