નેપાળી સ્ટુડન્ટ સુસાઇડ કેસ, કોલેજ સ્ટાફે માફી માગી: પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું; 2 સ્ટાફ બરતરફ, 2 ગાર્ડની ધરપકડ
ભુવનેશ્વર22 મિનિટ પેહલાકૉપી લિંકસોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કોલેજના બે શિક્ષકોએ નેપાળી વિદ્યાર્થીઓ ...