રાજસ્થાનના કૃષિ મંત્રી ડૉ. કિરોડીલાલ મીણાનું રાજીનામું: કહ્યું- સંગઠન કે મુખ્યમંત્રી પ્રત્યે કોઈ રોષ નથી, બોલ્યા પછી પાછો ન ફરી શકું
જયપુર16 મિનિટ પેહલાકૉપી લિંકરાજસ્થાનના કૃષિ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ડો.કિરોડીલાલ મીણાએ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે ...