આજે ખેડૂતોની દિલ્હી કૂચ: પંજાબ-હરિયાણા, દિલ્હી, ચંદીગઢની તમામ સરહદો સીલ; ઈન્ટરનેટ બંધ, ગુરુગ્રામમાં નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ
અંબાલા8 મિનિટ પેહલાકૉપી લિંકહરિયાણા-દિલ્હીની સિંધુ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. ખેડૂતોને રોકવા માટે બેરિકેડ અને કાંટાળા તાર લગાવવામાં આવ્યા ...