‘દરેક ઇન્ડસ્ટ્રીમાં લિંગ આધારિત ભેદભાવ’: એક્ટ્રેસ પૂજા હેગડેએ કહ્યું- ઘણીવાર મને ક્રેડિટ મળતી નથી, સેટ પર સેકન્ડ ક્લાસ જેવું વર્તન કરાય છે
45 મિનિટ પેહલાકૉપી લિંકએક્ટ્રેસ પૂજા હેગડેએ ઉદ્યોગમાં મહિલા કલાકારો દ્વારા થતા જેન્ડર આધારિત ભેદભાવ વિશે વાત કરી છે. પૂજાએ તેના ...