કોહલી તેની કરિયરનો સૌથી ખરાબ શોટ રમીને બોલ્ડ થયો: આંખમાં નિરાશા સાથે મેદાન છોડ્યું, આ જ ગ્રાઉન્ડ પર ટેસ્ટમાં બેસ્ટ ઇનિંગ રમી હતી
સ્પોર્ટ્સ ડેસ્ક6 મિનિટ પેહલાકૉપી લિંકભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ (MCA)માં ...