કોલકાતા રેપ-મર્ડર કેસ- CBIની ફાંસીની માગ કરતી અરજી મંજૂર: કોલકાતા હાઈકોર્ટે બંગાળ સરકારની માંગણી ફગાવી, કહ્યું- રાજ્યને આવું કરવાનો અધિકાર નથી
કોલકાતા3 કલાક પેહલાકૉપી લિંકશુક્રવારે કોલકાતા હાઈકોર્ટે આરજી કર રેપ-મર્ડર કેસ સંબંધિત કેસની સુનાવણી કરી. કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારની અરજી ફગાવી ...