કોલકાતા-લખનઉ IPL મેચ 6 એપ્રિલના બદલે 8 એપ્રિલે રમાશે: પોલીસે રક્ષણ આપવાનો ઇનકાર કર્યો; ગયા વર્ષે પણ તારીખ બદલાઈ હતી
સ્પોર્ટ્સ ડેસ્ક52 મિનિટ પેહલાકૉપી લિંકકોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનઉ સુપરજાયન્ટ્સ (LSG) વચ્ચેની IPL લીગ સ્ટેજ મેચ મુલતવી રાખવામાં આવી ...