કોલકાતા રેપ-મર્ડર: સેમિનાર રૂમમાં ડૉક્ટર સાથે નથી થઈ બળજબરી!: ફોરેન્સિક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા, જે ગાદલા પર ડોક્ટર યુવતીનો મૃતદેહ પડ્યો હતો તેના પર ઝપાઝપીના કોઈ પુરાવા મળ્યા નથી
કોલકાતા54 મિનિટ પેહલાકૉપી લિંકકોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટરનો રેપ-હત્યા કેસમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL)નો રિપોર્ટ સામે ...