કોલકાતા રેપ-હત્યા મામલો, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યો: રેપની પુષ્ટિ થઈ, પીડિતાને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારવામાં આવી; ડોક્ટરો આરોગ્ય મંત્રાલયની બહાર રોડ પર દર્દીઓની સારવાર કરશે
29 મિનિટ પેહલાકૉપી લિંકકોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં 9 ઓગસ્ટ, 2024ના રોજ પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડૉક્ટર ...