કોલકાતામાં 3 મૃતદેહ મળ્યા, નસો કપાયેલી, ગળા પર ઘા: પોલીસે કહ્યું- પતિએ અમને જાણ કરી, અમને તેમના પર જ શંકા; પોતાને બચાવવા માટે અકસ્માતનો ઢોંગ કર્યો
કોલકાતા32 મિનિટ પેહલાકૉપી લિંક19 ફેબ્રુઆરીના રોજ, કોલકાતામાં એક જ પરિવારની 14 વર્ષની છોકરી અને બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા. ...