પાવરપ્લેમાં નબળી બેટિંગને કારણે હારી SRH: કોલકાતા 80 રનથી જીત્યું; પેટ કમિન્સે કહ્યું- કેચ છોડવો ખૂબ મોંઘો સાબિત થયો
કોલકાતા8 મિનિટ પેહલાકૉપી લિંકડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે ઉત્તમ બોલિંગના દમ પર 18મી IPL સીઝનની પોતાની બીજી મેચ જીતી લીધી. ...