હાથ-પગ અને મોં બાંધ્યા, પિતાને ફોટો મોકલ્યો: કોટામાં NEETની તૈયારી કરી રહેલી વિદ્યાર્થિનીને કિડનેપ કરી, વ્હોટ્સએપ પર 30 લાખની ખંડણી માગી
ક્વોટા11 કલાક પેહલાકૉપી લિંકકોટાથી NEETની તૈયારી કરી રહેલી વિદ્યાર્થિનીને કિડનેપ કરવામાં આવી. બદમાશોએ વિદ્યાર્થિનીના પિતાના વ્હોટએપ નંબર પર તેની જાણકારી ...