નાગાર્જુને તેલંગાણાના મંત્રી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો: કોંડા સુરેખાએ કહ્યું હતું, ;અભિનેતાના પુત્ર અને પુત્રવધૂ નાગા સામંથાના છૂટાછેડાનું કારણ બ્લેકમેલિંગ હતું’
20 મિનિટ પેહલાકૉપી લિંકસાઉથના અભિનેતા નાગાર્જુને 3 ઓક્ટોબર, ગુરુવારે તેલંગાણાના મંત્રી કોંડા સુરેખા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સુરેખાએ ...