કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા નિવૃત્ત લાન્સ નાઈકની હત્યા: ફાયરિંગમાં પત્ની અને પુત્રી ઘાયલ; સુરક્ષા દળોએ વિસ્તારને ઘેર્યો, શોધખોળ ચાલુ
જમ્મુ2 કલાક પેહલાકૉપી લિંકસોમવારે જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ રિટાયર્ડ લાન્સ નાઈકના પરિવાર પર હુમલો કર્યો હતો. ભૂતપૂર્વ સૈનિકનું મૃત્યુ થયું હતું ...