મહાકુંભ બાદ અખાડાના નાગા સાધુ ક્યાં જાય છે?: રવિન્દ્ર પુરીએ કહ્યું- પોલીસ તંત્રની જેમ જ સાધુઓની પણ તહેનાતી કરવામાં આવે છે; નવા સાધુઓ 12 વર્ષ સુધી તપ કરશે
વારાણસી17 મિનિટ પેહલાકૉપી લિંકમહાકુંભમાં 3 અમૃત સ્નાન બાદ, બધા 7 શૈવ અખાડા કાશીમાં હાજર છે. લોકો નાગા સાધુઓના આશીર્વાદ લેવા ...