રાજકારણીઓની મજાક ઉડાવવી એ કંઇ ખોટું નથી: કોમેડિયન કુણાલે કહ્યું- હું માફી નહીં માંગુ, ઘરમાં સંતાઈને પડ્યો નહીં રહું, હું ભીડથી ગભરાતો નથી
મુંબઈ20 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર બનાવેલા પેરોડી ગીતના વિવાદ પર કોમેડિયન કુણાલ કામરાની પહેલી પ્રતિક્રિયા આવી. ...