કુવૈતમાં મોદી લેબર કેમ્પમાં ભારતીય કામદારોને મળ્યા: PMએ મજુરો સાથે નાસ્તો કર્યો, NRIને કહ્યું- હું તમારી સિદ્ધિઓની ઉજવણી કરવા આવ્યો છું
કુવૈત શહેર2 કલાક પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસની મુલાકાતે કુવૈત પહોંચ્યા હતા. 4 દાયકા બાદ ભારતીય પીએમની કુવૈતની ...