આ સેન્ડલ આવારાતત્વોની આંખે અંધારા લાવી દેશે: છેડતી અને અપહરણ જેવા બનાવ સમયે યુવતીઓ માટે અમોધ શસ્ત્ર સાબિત થઈ શકે, માત્ર 1200 રૂપિયામાં અનોખું સેન્ડલ તૈયાર – Surat News
દેશમાં નાની બાળકીઓથી લઈ મહિલાઓ સાથે છેડતી, અપહરણ અને દુષ્ક્રમ જેવા બનાવો બનતા રહે છે. આ પ્રકારના બનાવોથી બચી શકાય ...